Sbs Gujarati - Sbs
- Autor: Vários
- Narrador: Vários
- Editora: Podcast
- Duração: 54:20:45
- Mais informações
Informações:
Sinopse
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episódios
-
ગુજરાત સ્થાપના દિવસની ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર ઉજવણી કરી માતૃભૂમિના અમૂલ્ય વારસા સાથે જોડાયા ગુજરાતીઓ
16/05/2024 Duração: 13minગુજરાતની લોકસંસ્કૃતિનો અમૂલ્ય વારસો જળવાઈ રહે અને ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયના સભ્યોને વતન ગુજરાત સાથે જોડાવવાની તક મળે તે હેતુથી મેલ્બર્નમાં વેસ્ટર્ન ગુજ્જુ સંસ્થા દ્વારા ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આવો, રીપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 15 May 2024 - ૧પ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
15/05/2024 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયા બજેટ 2024: ભારતીય નાગરિકો ઓસ્ટ્રેલિયા આવી નોકરી કરી શકે તે માટે વિશેષ યોજનાની જાહેરાત
15/05/2024 Duração: 06minઓસ્ટ્રેલિયાના ટ્રેઝરર જીમ ચાલ્મર્સે મંગળવારે બજેટ રજૂ કર્યું હતું. જેમાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી છે. આવો જાણિએ, સરકારે બજેટમાં કયા ક્ષેત્ર માટે કઇ યોજનાની જાહેરાત કરી છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી
15/05/2024 Duração: 07minચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન સમાપ્ત. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.
-
SBS Gujarati News Bulletin 14 May 2024 - ૧૪ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
14/05/2024 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
જાણો, ઓસ્ટ્રેલિયામાં મશરૂમનો ઉપયોગ કેટલો સુરક્ષિત છે
14/05/2024 Duração: 10minનિષ્ણાતો સલામત મશરૂમ્સ ઓળખવા વિશે ચેતવણી આપે છે અને જોખમો ટાળવા માટે અનુભવી વ્યક્તિઓ સાથે તેને તોડવાની સલાહ આપે છે, મશરૂમના ઉપયોગ અગાઉ તેની અસર સામે સાવચેત રહેવા કેવા પગલાં લેવા જોઇએ એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણિએ.
-
SBS Gujarati News Bulletin 13 May 2024 - ૧૩ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
13/05/2024 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ દર્શાવવા પડતા જરૂરી ફંડની રકમમાં જંગી વધારો
13/05/2024 Duração: 11minઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓએ દર્શાવવામાં આવતા ફંડની રકમમાં હવે વધારો કરવામાં આવ્યો છે. મેલ્બર્ન સ્થિત રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ પાસેથી જાણિએ સરકારે કેટલો વધારો કર્યો છે અને વિદ્યાર્થીઓ પર તેની કેવી અસર પડી શકે.
-
SBS Gujarati News Bulletin 10 May 2024 - ૧૦ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
10/05/2024 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
અંબાણી-અદાણી મુદ્દે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના એકબીજા પર આકરા પ્રહારો
10/05/2024 Duração: 06minવડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પ્રચાર દરમિયાન આકરા પ્રહાર. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.
-
SBS Gujarati News Bulletin 9 May 2024 - ૯ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
09/05/2024 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
છેતરપીંડીની 6 લાખથી વધુ ઘટનામાં ઓસ્ટ્રેલિયન્સે 2.7 બિલિયન ડોલર ગુમાવ્યા
09/05/2024 Duração: 06minઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર કમિશન (ACCC) ના જણાવ્યા પ્રમાણે વૃદ્ધ ઓસ્ટ્રેલિયનો તેમજ સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વૈવિધ્યસભર સમુદાયોના લોકો પર સ્કેમમાં નાણાં ગુમાવવાનું જોખમ સૌથી વધુ રહેલું છે.
-
SBS Gujarati News Bulletin 8 May 2024 - ૮ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
08/05/2024 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Should you consider private health insurance? - શું ખાનગી આરોગ્ય વિમો ખરીદવો જોઇએ? જાણો, ઓસ્ટ્રેલિયામાં વિમા સાથે જોડાયેલી મહત્વપૂર્ણ બાબતો વિશે
08/05/2024 Duração: 10minAustralians have access to a quality and affordable public healthcare system. There's also the option to pay for private health insurance, allowing shorter waiting times and more choices when visiting hospitals and specialists. - ઓસ્ટ્રેલિયામાં જાહેર આરોગ્યની સેવા તમામ ઓસ્ટ્રેલિયન્સ માટે ઉપલબ્ધ છે. દેશના રહેવાસીઓ ખાનગી વિમો ખરીદીને હોસ્પિટલ અને તજજ્ઞ ડોક્ટરની સેવા મેળવી શકે છે. વધુ વિગતો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણીએ.
-
2024 લોકસભા ચૂંટણી: ગુજરાતની 25 સહિત 93 સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન સમાપ્ત
08/05/2024 Duração: 07minવડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય નેતાઓએ મતદાન કર્યું. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.
-
SBS Gujarati News Bulletin 7 May 2024 - ૭ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
07/05/2024 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં પોતાનું પ્રથમ ઘર ખરીદવાના સપના વચ્ચે આવતી અનેક અડચણો
07/05/2024 Duração: 14minજીવનની જરૂરિયાતો પર કાંપ મૂકી મૂડીની બચત કરી ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઘર બનાવવાના સપના સાકાર કરતા લોકોને મોંઘવારી વધતા અસર પહોંચી છે. સપનાનું ઘર ખરીદવા કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ એ વિશે નિષ્ણાતોનો મત જાણિએ.
-
૬ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
06/05/2024 Duração: 06minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં સંપત્તિની અસમાનતાના તફાવતમાં વધારો
06/05/2024 Duração: 07minનવું સંશોધન દર્શાવે છે કે દેશની લગભગ અડધી સંપત્તિ દેશના 10 ટકા ધનિકો પરિવારો પાસે છે. જેથી શ્રીમંત અને નાણાકીય રીતે ઓછા સક્ષમ પરિવારો વચ્ચેની અસમાનતા વધતી જાય છે. ગરીબીની વ્યાખ્યા, ઓસ્ટ્રેલિયામાં ગરીબોની સંખ્યા જેવા આંકડાઓ સાથેની વિગતો જાણો આ અહેવાલમાં.
-
SBS Gujarati News Bulletin 3 May 2024 - ૩ મે ૨୦૨૪ના મુખ્ય સમાચાર
03/05/2024 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.