Sbs Gujarati - Sbs

Navigating the implicit right to protest in Australia - ઓસ્ટ્રેલિયામાં વિરોધ કરવાના અધિકાર તથા તેની સાથે જોડાયેલા નિયમોને સમજો

Informações:

Sinopse

Every week, impassioned Australians take to the streets, raising their voices in protest on important issues. Protesting is not an offence, but protesters sometimes test the limits of the law with extreme and antisocial behaviour. The chance of running into trouble depends on where you’re protesting and how you behave. - દર અઠવાડિયે, જાગૃત ઓસ્ટ્રેલિયનો જાહેર સ્થળોએ, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિરોધમાં તેમનો અવાજ ઉઠાવે છે. વિરોધ કરવો એ ગુનો નથી, પરંતુ વિરોધીઓ કેટલીકવાર આત્યંતિક અને અસામાજિક વર્તનથી કાયદાની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. વિરોધ પ્રદર્શન તમને મુશ્કેલીમાં મૂકી શકે કે કેમ એ તમે ક્યાં વિરોધ કરી રહ્યાં છો અને તમે કેવું વર્તન કરો છો તેના પર નિર્ભર છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં વધુ માહિતી મેળવો.