Sbs Gujarati - Sbs

Understanding bankruptcy and its consequences in Australia - ઓસ્ટ્રેલિયામાં નાદારી જાહેર કરવાનો મતલબ શું અને તેની કેવી અસરો થઇ શકે એ વિશે જાણો

Informações:

Sinopse

Bankruptcy can be complicated for many people, as it can bring about feelings of financial shame and stigma. However, it may be the only way to alleviate financial distress in some cases. If you struggle to manage your debts, filing for bankruptcy could be an option. - નાદારી નોંધાવવી એ ઘણા લોકો માટે જટિલ હોઈ શકે છે, કારણ કે તે નાણાકીય શરમ અને કલંકની લાગણીઓ લાવી શકે છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં તે નાણાકીય તકલીફને દૂર કરવાનો એકમાત્ર રસ્તો હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સ્પલેન્ડના રીપોર્ટમાં જાણીએ ઓસ્ટ્રેલિયામાં નાદારી નોંધાવવી એટલે શું અને તેનાથી કેવી અસરો થઇ શકે.