Sbs Gujarati - Sbs
- Autor: Vários
- Narrador: Vários
- Editora: Podcast
- Duração: 54:20:45
- Mais informações
Informações:
Sinopse
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episódios
-
SBS Gujarati News Bulletin 18 April 2024 - ૧૮ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
18/04/2024 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 17 April 2024 - ૧૭ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
17/04/2024 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
NSW સરકારે રીજનલ વિસ્તારમાં સ્કીલ્ડ વર્કર માટે પર્મેનન્ટ રેસીડન્સીના નિયમ સરળ બનાવ્યા
17/04/2024 Duração: 08minNSW સરકારે નોંધપાત્ર ફેરફારની જાહેરાત કરી છે, જેમાં રાજ્યના પ્રાદેશિક વિસ્તારોમાં માત્ર છ મહિનાનો અનુભવ ધરાવતા કુશળ વ્યાવસાયિકોને તેના ચાલુ નાણાકિય વર્ષ 2023-24ના માઇગ્રેશન કાર્યક્રમ હેઠળ ઇન્વેસ્ટમેન્ટ NSW દ્વારા સબક્લાસ 491 વિઝા માટે સીધી અરજી કરવાની મંજૂરી આપી છે. વધુ વિગતો આપી રહ્યા છે માઈગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
-
2024 લોકસભા ચૂંટણી: વિદેશથી 850થી વધુ મતદારો મતદાન માટે ગુજરાત જશે
17/04/2024 Duração: 07minવિશ્વના વિવિધ દેશોમાં સ્થાયી 850 જેટલા ગુજરાતીઓ ભારતમાં આગામી લોકસભાની ચૂંટણીમાં મત આપવા માટે ગુજરાત જશે. લોકસભા 2024ની ચૂંટણી વિશેના મહત્વના સમાચાર અહીં મેળવો.
-
SBS Gujarati News Bulletin 16 April 2024 - ૧૬ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
16/04/2024 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
How to best prepare before a severe storm or a flood in Australia - ઓસ્ટ્રેલિયામાં પૂર અને વાવાઝોડા સામે રક્ષણ મેળવવા કેવી રીતે તૈયારી કરશો
16/04/2024 Duração: 10minIn the last decade, Australia has experienced some of its worst flooding in recorded history. Knowing how to prepare for severe weather could save your property. Deciding whether or not to evacuate and how, could save your life. - છેલ્લા એક દાયકમાં ઓસ્ટ્રેલિયાના વિવિધ વિસ્તારોએ ભયંકર અને રેકોર્ડ માત્રામાં પૂરનો સામનો કર્યો. પૂર અને વાવાઝોડા સામે યોગ્ય સમયે તૈયારી કરવાથી તમારી અને મિલકતોની રક્ષા કરી શકાય છે.ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણિએ કુદરતી આપત્તીના સમયે કેવા પગલાં લેવા જોઇએ.
-
૧૫ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
15/04/2024 Duração: 05minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
શિયાળામાં હિટર - ઇલેક્ટ્રીક બ્લેન્કેટનો ઉપયોગ કરશો? આ બાબતોનું ધ્યાન રાખી પરિવાર અને ઘરને આગથી બચાવો
15/04/2024 Duração: 10minઓસ્ટ્રેલિયામાં આગામી શિયાળાના સમયમાં હિટર અને ઇલેક્ટ્રીક બ્લેન્કેટનો ઉપયોગ વધશે અને એના કારણે ઘરમાં આગ લાગ લાગવાનું જોખમ વધી જાય છે. તેથી જ, સ્મોક અલાર્મનું નિયમિતપણે પરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે જેથી, જો ઘરમાં આગની પરિસ્થિતિનું નિર્માણ થાય તો વહેલી ચેતવણી મળે અને જીવન બચી શકે. દર મહિને તમારા સ્મોક એલાર્મ ચેક કરવાનું તમારી જાતને યાદ કરાવવા માટે અલાર્મ સેટ કરો ને તેની ચકાસણી માત્ર 10 સેકન્ડમાં કરો.
-
SBS Gujarati News Bulletin 12 April 2024 - ૧૨ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
12/04/2024 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 11 April 2024 - ૧૧ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
11/04/2024 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં એક નવા સ્કેમમાં દંપતિએ 800,000થી વધુ ડોલર ગુમાવ્યા
11/04/2024 Duração: 05minઓસ્ટ્રેલિયામાં હાલમાં એક નવા સ્કેમનો ભોગ બનીને દંપત્તિએ 8 લાખ ડોલર ગુમાવ્યાની માહિતી મળી રહી છે. 'ફેક ઈન્વોઈસ' સ્કેમ કેવી રીતે થાય છે અને તમે કેવા પગલાં લઇ તેનાથી બચી શકો છો એ વિશે જાણો.
-
SBS Gujarati News Bulletin 10 April 2024 - ૧૦ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
10/04/2024 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં માઈગ્રન્ટ સમુદાયમાં ડૂબવાથી મૃત્યુમાં વધારો થતા નિઃશુલ્ક સ્વિમિંગ શીખવવાની યોજના
10/04/2024 Duração: 06minઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયમાં માઇગ્રન્ટ્સ સમુદાયના સભ્યોના પાણીમાં ડૂબવાથી થતા મૃત્યુના પ્રમાણમાં વધારો થયો છે ત્યારે, મફત સ્વિમિંગ શીખવવાની એક પહેલ શરૂ થઇ છે. વધુ માહિતી રીપોર્ટમાં મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 9 April 2024 - ૯ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
09/04/2024 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Understanding Australia’s precious water resources and unique climate - ઓસ્ટ્રેલિયાના અમૂલ્ય જળ સંસાધનો અને અનન્ય આબોહવાને સમજીએ
09/04/2024 Duração: 10minAustralia is the driest of all inhabited continents with considerable variation in rainfall, temperature and weather patterns across its different climate zones. Here's why this vast land boasts one of the planet's most unique climates. - ઓસ્ટ્રેલિયા તેના વિવિધ આબોહવા ઝોનમાં વરસાદ, તાપમાન અને હવામાનની વિવિધતા સાથે માનવ વસવાટ ધરાવતા ખંડોમાં સૌથી શુષ્ક છે. જાણો, શા માટે ઓસ્ટ્રેલિયા જેવા વિશાળ દેશમાં અનોખી આબોહવા જોવા મળે છે.
-
८ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
08/04/2024 Duração: 03minSBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
સાયબર બુલિંગના વધતા બનાવો અને તેની ગંભીર અસર સામે તમારા બાળકોની સુરક્ષા કેવી રીતે કરશો
08/04/2024 Duração: 12minવધતા ઈન્ટરનેટના ઉપયોગના કારણે સાયબર બુલિંગના પ્રમાણમાં પણ વધારો થયો છે. તેના કારણો અને ઇન્ટરનેટના માધ્યમથી થતા દુષણ સામે બચવાના ઉપાય તથા જો તમે ભોગ બન્યા હોય તો કેવા પગલાં લઇ શકાય તે જણાવી રહ્યા છે સાયબર એક્સપર્ટ અદનાનભાઈ પટેલ.
-
SBS Gujarati News Bulletin 5 April 2024 - પ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
05/04/2024 Duração: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Understanding bankruptcy and its consequences in Australia - ઓસ્ટ્રેલિયામાં નાદારી જાહેર કરવાનો મતલબ શું અને તેની કેવી અસરો થઇ શકે એ વિશે જાણો
05/04/2024 Duração: 10minBankruptcy can be complicated for many people, as it can bring about feelings of financial shame and stigma. However, it may be the only way to alleviate financial distress in some cases. If you struggle to manage your debts, filing for bankruptcy could be an option. - નાદારી નોંધાવવી એ ઘણા લોકો માટે જટિલ હોઈ શકે છે, કારણ કે તે નાણાકીય શરમ અને કલંકની લાગણીઓ લાવી શકે છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં તે નાણાકીય તકલીફને દૂર કરવાનો એકમાત્ર રસ્તો હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સ્પલેન્ડના રીપોર્ટમાં જાણીએ ઓસ્ટ્રેલિયામાં નાદારી નોંધાવવી એટલે શું અને તેનાથી કેવી અસરો થઇ શકે.
-
SBS Gujarati News Bulletin 4 April 2024 - ૪ એપ્રિલ ૨୦૨૪ના મુખ્ય સમાચાર
04/04/2024 Duração: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.